॥ શ્રી ગણેશાય નમઃ ॥  ॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥
ચિ. વિશ્વ
ના શુભ લગ્ન
ચિ. મેશ્વા
Vishv & Meshwa
Scroll down

શુભ તારીખ

The Date
✦ Scratch to reveal ✦
૨૬
DAY
નવેમ્બર
MONTH
૨૦૨૬
YEAR
તા. ૨૬/૧૧/૨૦૨૬, ગુરૂવારસંવત ૨૦૮૩, કારતક વદ-બીજ
॥ શ્રી ગણેશાય નમઃ ॥
॥ શ્રી ઉમિયા માતાય નમઃ ॥
સ્નેહી શ્રી,
(આપશ્રી / સહ પરિવાર)

સહર્ષ જણાવવાનું કે કુળદેવીશ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી ખેરવા નિવાસી અ.સૌ. નયનાબેન તથા શ્રી કમલેશકુમાર રેવાભાઈ પટેલ ના સુપુત્ર

ચિ. વિશ્વના શુભ લગ્નચિ. મેશ્વા

કાંસા નિવાસી અ.સૌ. નિલમબેન તથા શ્રી કમલેશકુમાર રામાભાઈ પટેલની સુપુત્રી સાથે સંવત ૨૦૮૩ કારતક વદ-બીજને ગુરૂવાર તા. ૨૬/૧૧/૨૦૨૬ ના શુભ દિને નિરધાર્યા છે. તો આ શુભ પ્રસંગે નવદંપતિને હૈયાના હરખથી આશીર્વાદ આપવા અમ આંગણે પધારી શુભ અવસર દિપાવશો.

આપનું આગમન એ જ અમારી શોભા..

માંગલિક પ્રસંગો

Wedding Timeline
Day 1તા. ૨૫-૧૧-૨૦૨૬, બુધવારસંવત ૨૦૮૩, કારતક વદ-એકમ
મંડપ મુહુર્ત
સવારે ૭-૦૦ કલાકે
ગણેશ સ્થાપના
સવારે ૮-૦૦ કલાકે
ગ્રહશાંતિ
સવારે ૯-૦૦ કલાકે
ભોજન સમારંભ
સવારે ૧૧-૦૦ કલાકેથી
રૂડું મામેરૂ શોભાવશે
બપોરે ૧-૩૦ કલાકે
હલ્દી રસમ
બપોરે ૩-૩૦ કલાકે
Day 2તા. ૨૬/૧૧/૨૦૨૬, ગુરૂવારસંવત ૨૦૮૩, કારતક વદ-બીજ
જાન પ્રસ્થાન
સવારે ૭-૧૫ કલાકે
હસ્ત મેળાપ
સવારે ૧૧-૦૦ કલાકે
✦ શુભ મુહૂર્ત
॥ રૂડું મામેરૂ શોભાવશે ॥
લોદરા નિવાસી, બપોરે ૧-૩૦ કલાકે
  • શ્રી નારાયણભાઈ રેવીદાસ પટેલઅ.સૌ. હીરાબેન નારાયણભાઈ પટેલ
  • શ્રી મનોજકુમાર નારાયણભાઈ પટેલઅ.સૌ. પાયલબેન મનોજકુમાર પટેલ
  • ચિ. યુગ, ચિ. દેવર્ષ

શુભ ઘડીને બાકી

The Celebration Begins
૦DAYS
:
૦૦HOURS
:
૦૦MINUTES
:
૦૦SECONDS

લગ્ન સ્થળ

Location
સોનાબા કોમ્યુનિટી હોલ
શ્રી ઉમિયા માતાના મંદિર પાસે,
કાંસા, તા. વિસનગર
॥ ભોજન સમારંભ ॥
તા. ૨૫-૧૧-૨૦૨૬, બુધવાર
સવારે ૧૧-૦૦ કલાકેથી આપના આગમન સુધી...
વિઠ્ઠલપાર્ક સોસાયટી, મુ. ખેરવા, તા.જિ. મહેસાણા.

॥ નિમંત્રક ॥

With Love
શ્રી કમલેશકુમાર રેવાભાઈ પટેલ
અ.સૌ. નયનાબેન કમલેશકુમાર પટેલ
બહુચર સોસાયટી, મુ. ખેરવા, તા.જિ. મહેસાણા.